Friday, August 31, 2007

કામગરા (Useful)

જે કામગરા છે તેને આદર આપોઆપ મળે છે. જે નવરા અને નકામા છે તેઓ ગમે તે રીતે આદર મેળવવાનો પ્રયત્ન કરે છે જે જેથી તેમની નિર્બળતા છુપાવી શકાય.

Men who perform some useful task are not bothered if they are treatedas if they were useless, but men who do no useful work at all always think themselves very important and hide their incompetence behindtheir authority.

Friday, August 24, 2007

જ્ઞાનસંગ્રહ (Knowledge)

નકામી વસ્તુઓ નો ત્યાગ કરવો, એ સિધ્ધાંત જ્ઞાનસંગ્રહમાં પણ જરુરી છે.

Unwanted Items should be thrown away. This principle is valid for knowledge too.

Monday, August 13, 2007

લગ્ન (Marriage)

Keep your eyes open before marriage and half closed after marriage.

લગ્ન પહેલા તમારી આંખો ખુબ ઉઘાડી રાખજો અને પછી અરધી મીંચેલી.

Monday, August 6, 2007

સ્મિત ($mile)

Smile is the short cut to friendship
-: Atma


સ્મિત દોસ્તી માટેનો ટુકો રસ્તો છે.
-: આત્મા

તમે જે છો (What you are)

What you are, shouts so loudly that I can not hear what you are saying.

તમે જે છો તે એટલી બૂમો પાડીને કહે છે કે મને તમે શુ કહો છો તે સંભળાતુ નથી.

Monday, July 30, 2007

चुनौतिया (Challenge )

कोई इन्सान महान नही होता महान होती है चुनौतिया।

It is the challenge that make man a great man.

Tuesday, July 24, 2007

સુલક્ષણી નાર (Noble Lady)

સુલક્ષણી નાર પતિને તાબે થઈને પણ તેને વશ કરતી હોય છે.

Noble lady wins her husband by loosing to him.

Monday, July 23, 2007

કેરી અને સ્ત્રી (Mango and Woman)

એક સડેલી કેરી અને સંકુચીત માનસની સ્ત્રી બંને સરખા
એક કેરીનો આખો ટોપલો બગાડે
બીજી આખુ ઘર અને સંબંધો બગાડે

-: આત્મા

A rotten mango and narrow minded woman are equal
One spoils basket full of mangoess
Another spoils family and relationships
-: Atma

Saturday, July 21, 2007

ગમે તે મેળવો (get what you want)

આપને જે ગમતુ હોય તે મેળવવાનો આગ્રહ રાખો નહિતર જે મેળશે તે ગમાડવુ પડશે.

Care to get you like else you will be forced to like what you get.

( I originally got these words from Hitesh Jalu in my diary in1994)

Monday, July 16, 2007

મુસીબતો (Problems)

I read following few line on a notice board of a Hospital.


- God Gives us problems to Humble us not to tumble us.
- ભગવાન આપણને મુસીબતો આપે છે આગળ વધવા માટે નહી કે પાછા પડવા .

- When bad things happen to good people they become better not bitter.
- સજ્જન માણસ સાથે જ્યારે ખરાબ થાય તો તે વધુ મીઠા બને છે કડવા નહી.