Friday, December 14, 2007

કલ્પના અને સચ્ચાઈ ( Reality and Fiction )

કલ્પના અને સચ્ચાઈ વચ્ચેનો ફરક? કલ્પના વધારે અર્થપુર્ણ હોય છે.

The difference between reality and fiction? Fiction has to make sense.

Tuesday, December 4, 2007

ટેલીવીઝન ( Television )

ટેલીવીઝન (ટી.વી.) આપણને ઘણુ બધુ આપે છે, વીચારવાના સમય સીવાય.

Television can give us so much, except time to think.

Monday, December 3, 2007

મંતવ્ય ( Opinion )

મુર્ખ અને મડદુ પોતાનો મંતવ્ય કદી નથી બદલતા.

The foolish and the dead alone never change their opinions.

મુર્ખ ( Mad )

જે જાણે છે કે પોતે મુર્ખ છે તે વધારે શાણો છે.

He who knows that he is mad is close to sanity.