Friday, December 14, 2007

કલ્પના અને સચ્ચાઈ ( Reality and Fiction )

કલ્પના અને સચ્ચાઈ વચ્ચેનો ફરક? કલ્પના વધારે અર્થપુર્ણ હોય છે.

The difference between reality and fiction? Fiction has to make sense.

Tuesday, December 4, 2007

ટેલીવીઝન ( Television )

ટેલીવીઝન (ટી.વી.) આપણને ઘણુ બધુ આપે છે, વીચારવાના સમય સીવાય.

Television can give us so much, except time to think.

Monday, December 3, 2007

મંતવ્ય ( Opinion )

મુર્ખ અને મડદુ પોતાનો મંતવ્ય કદી નથી બદલતા.

The foolish and the dead alone never change their opinions.

મુર્ખ ( Mad )

જે જાણે છે કે પોતે મુર્ખ છે તે વધારે શાણો છે.

He who knows that he is mad is close to sanity.

Wednesday, November 7, 2007

ચિંતા (Worrying)

Worrying is like a rocking chair, sure it gives you something to do, but in the end you never get anywhere

ચિંતા આરામ ખુરશી જેવી છે તમને કામતો આપે પણ આખરે તો તમે જ્યાંના ત્યાં જ રહો.

Tuesday, October 9, 2007

શું છીએ? ( What we are?)

આપણે શું છીએ અને આપણે શું બનીએ છીએ તેનો આધાર આપણને કોણ ચાહે છે તેની પર છે.

What we are and what we become depends on who loves us.

Thursday, October 4, 2007

જીવન (Life)

મોટી વાત તમારા જીવનમાં વરસો ઉમેરવાની નહિ.
પણ તમારા વરસોમાં જીવન ઉમેરવાની છે.

The big thing is not about adding years to your life
but adding life to your years.

Friday, September 28, 2007

પુર્ણતા (Perfection)

તમે કદી પુર્ણતો નહી બની શકો પણ પુર્ણતા પામવાના પ્રયાસમા તમે શ્રેષ્ઠ જરુર બનશો.

Perfection is not attainable,but if we chase perfection we can catch excellence.

Friday, September 21, 2007

શત્રુ (Enemy)

તમારે જો શત્રુ હોઇ તો અભિનંદન તમે સફળ છો અને તમે જીવનમાં કાઈ કામ કર્યુ છે.

If you have enemies congratulations you are successful and you have done some work in your life.

Friday, August 31, 2007

કામગરા (Useful)

જે કામગરા છે તેને આદર આપોઆપ મળે છે. જે નવરા અને નકામા છે તેઓ ગમે તે રીતે આદર મેળવવાનો પ્રયત્ન કરે છે જે જેથી તેમની નિર્બળતા છુપાવી શકાય.

Men who perform some useful task are not bothered if they are treatedas if they were useless, but men who do no useful work at all always think themselves very important and hide their incompetence behindtheir authority.

Friday, August 24, 2007

જ્ઞાનસંગ્રહ (Knowledge)

નકામી વસ્તુઓ નો ત્યાગ કરવો, એ સિધ્ધાંત જ્ઞાનસંગ્રહમાં પણ જરુરી છે.

Unwanted Items should be thrown away. This principle is valid for knowledge too.

Monday, August 13, 2007

લગ્ન (Marriage)

Keep your eyes open before marriage and half closed after marriage.

લગ્ન પહેલા તમારી આંખો ખુબ ઉઘાડી રાખજો અને પછી અરધી મીંચેલી.

Monday, August 6, 2007

સ્મિત ($mile)

Smile is the short cut to friendship
-: Atma


સ્મિત દોસ્તી માટેનો ટુકો રસ્તો છે.
-: આત્મા

તમે જે છો (What you are)

What you are, shouts so loudly that I can not hear what you are saying.

તમે જે છો તે એટલી બૂમો પાડીને કહે છે કે મને તમે શુ કહો છો તે સંભળાતુ નથી.

Monday, July 30, 2007

चुनौतिया (Challenge )

कोई इन्सान महान नही होता महान होती है चुनौतिया।

It is the challenge that make man a great man.

Tuesday, July 24, 2007

સુલક્ષણી નાર (Noble Lady)

સુલક્ષણી નાર પતિને તાબે થઈને પણ તેને વશ કરતી હોય છે.

Noble lady wins her husband by loosing to him.

Monday, July 23, 2007

કેરી અને સ્ત્રી (Mango and Woman)

એક સડેલી કેરી અને સંકુચીત માનસની સ્ત્રી બંને સરખા
એક કેરીનો આખો ટોપલો બગાડે
બીજી આખુ ઘર અને સંબંધો બગાડે

-: આત્મા

A rotten mango and narrow minded woman are equal
One spoils basket full of mangoess
Another spoils family and relationships
-: Atma

Saturday, July 21, 2007

ગમે તે મેળવો (get what you want)

આપને જે ગમતુ હોય તે મેળવવાનો આગ્રહ રાખો નહિતર જે મેળશે તે ગમાડવુ પડશે.

Care to get you like else you will be forced to like what you get.

( I originally got these words from Hitesh Jalu in my diary in1994)

Monday, July 16, 2007

મુસીબતો (Problems)

I read following few line on a notice board of a Hospital.


- God Gives us problems to Humble us not to tumble us.
- ભગવાન આપણને મુસીબતો આપે છે આગળ વધવા માટે નહી કે પાછા પડવા .

- When bad things happen to good people they become better not bitter.
- સજ્જન માણસ સાથે જ્યારે ખરાબ થાય તો તે વધુ મીઠા બને છે કડવા નહી.

Monday, July 9, 2007

ગૃહિણી ( Housewife)

સાચી ગૃહિણી જ્યાં જાય છે. ત્યાં સદાય તેની આસપાસ ગૃહ રચાઈ જાય છે.
એના મસ્તક ઉપર આકાશ જ ભલે હોય, પણ જ્યાં ક્યાય એ હશે ત્યાં ઘર હોવાનુ જ.

Where ever a housewife goes, She creates a home around her.
She might be directly under sky but there will be home around her.

Saturday, July 7, 2007

કુવારા (Single)

પોતે પ્રેમમાં પડે ત્યારે જ જો માણસ પરણવાનુ રાખે, તો મોટા ભાગના લોકો કુવારાને કુવારા મરણ પામે.

If anyone decides to marry only when in love, most will die single.

નદીના મુળ (Roots of river)

નદીના મુળ જમીનમાં નીચે નહી, ઉચાં પહાડ પર હોય છે.


Roots of the river are not down under earth but are up above in the mountains.

Friday, July 6, 2007

સ્ત્રી (Woman)

દરેક સાચી સ્ત્રીના અંતરમાં કોઈ દૈવી અગ્નિની ચિનગારી પડેલી જ હોય છે. જે સુખના દિવસોના ઉજાસમાં સુષુપ્ત રહે છે; પણ વિપદની અંધેરઘેરી પળ આવે ત્યારે એ ચળકી ઊઠે છે, પ્રકાશે છે અને ઝળહળે છે.


A real woman has a devine fire inside. In light of happines the fire remains hidden, but in the darkness of trouble it shines, glows and brightens..

Thursday, July 5, 2007

લગ્ન (Marriage)

હા, લગ્નએ આખી જિંદગી સુધી ચાલતો ચમત્કાર છે. દરેક દિવસે તજોતમ
Yes, Marriage is a magic going on during life. Fresh every day.


એક સુંદર લગ્નના કરતા વધુ આનંદદાયક, માયાળુ અને મોહક સંબંધ બીજો કોઇ નથી.
No relation is as enjoyable, pleasant and loving as a happy marriage.

માતા (Mother)

દુનિયા આખી ત્રાજવાના એક પલ્લામાં મૂકી હોય અને બીજા પલ્લામાં માતા હોય તો દુનિયાનુ પલ્લું છત સાથે ભટકાવાનુ.

When you put whole world on one side of the balacing beam and mother on the other. Beam where world is kept will touch the roof.

Wednesday, July 4, 2007

Wisdom enlightenment.....

I always enjoyed one lines which help me build my character.

The Starting........
I came across few such wisdoms when I passed out and my college gave us a page full of wisdom lines. Later on in my life I found out that those lines were picked up from a book "Fathers's book of Wisdom".

The Inspiration.....
Then I wanted to read the book "Fathers's book of Wisdom" I tried searching it but to my surprise it was not available in Indian Stores. As my search grew I found that it was available in US market for just less that 1$. After a long seach I fould that the book was published in India by BPB publications and it available for just 33/- Rs.

About the book.
As the book says it is by "H. Jackson Brown". When his father died and he was cleaning his father's stuffs he found a box full of newspaper and magazine cuttings which had many inspiring lines. He composed them in a book and we got the book "Fathers's book of Wisdom". I would recommend giving it as a gift to
- all passing out students.
- teen age children's birthday gifts
- Your friends getting married etc.

The Act....
I too have been collecting such few word in my life since I was kid. The book has inspired me to compile my collection and share it with you all. I now have this blog dedicated to small lines which inspires people and help build characters.

The source.....
The source or my blog will be my old diaries. quotes from movies, books, leaders (spiritual, religious, political, etc), newspapers and obviously people who visit this blog.
Though English and Gujrati are going to be main languages. I will be happe to post in other languages along with traslations.