Saturday, December 26, 2009

જીવન (Life)

વિશ્વાસ કરતા શંકા વધારે હશે તો જીવન દુ:ખદાયક હશે.
શંકા કરતા વિશ્વાસ વધારે હશે તો જીવન સુખદાયક હશે.

Life is at it's weakest when there are more doubts than trust.
But life is at it's strongest when you learn how to trust when there are more doubts.

Monday, August 24, 2009

નેત્રુત્વ ( Leadership )

ઘણી વખત નેત્રુત્વ નો અર્થ એમ પણ થાય કે તમે કોઈ ઝાડ ઊગાડો છો જેના છાંયડા નીચે તમે કદી બેસવાના નથી.

Sometimes leadership is planting trees under whose shade you'll never sit.

Saturday, August 1, 2009

સમય ( Time )

તમને કદી કાઈ કરવા માટે સમય નહી મળે, તમારે સમય જોય તો હોય તો બનાવવો પડશે.

You will never find time for anything. If you want the time, you must make it.

Tuesday, July 7, 2009

શરુઆત (Begining)

આપણે કાઈ કામ કરવા માટે જો બધુ, સદંતર બધુ જ તૈયાર થવાની રાહ જોઈશુ તો કદી શરુ નહી કરી શકીયે.

If we wait for the moment when everything, absolutely everything is ready, we shall never begin.

Sunday, June 21, 2009

કાર્ય માટે સપના ( Dream for Work)

મહાન કાર્ય કરવા માટે માત્ર કામ ન કરશો, સપના પણ જોજો, માત્ર આયોજન ના કરશો, શ્રધ્ધા પણ રાખજો.

To accomplish great things, we must not only act, but also dream, not only plan, but also believe.

Wednesday, June 3, 2009

સપના (Dreams)

કા તો તમારા સપના બદલો અથવા તમારી આવડત વધારો.

You must either modify your dreams or magnify your skills.

Tuesday, June 2, 2009

જીવન અને શ્વાસ ( Life and Breath )

તમે કેટલી ક્ષણ શ્વાસ લીધો તે જીવન નથી.
પણ કેટલી ક્ષણ શ્વાસ થંભી ગયો તેનુ નામ જીવન.

Life is not measured by the number of breaths we take,
but by the moments that take our breath away."

Saturday, May 30, 2009

કોણ અને ક્યારે ( Who and When )

આપણે નહી, તો કોણ? અત્યારે નહી, તો ક્યારે ?
-: જોહન એફ. કેનેડી


If not us, who? If not now, when?
-: John F. Kennedy

Thursday, May 28, 2009

ડર ( Fear )

ડરથી દૂર ભાગો તો એ વધશે. ડરનો સામનો કરો તો એ ભાગશે.

Avoid Fear, It Grows;Face Fear It Goes.

Wednesday, May 20, 2009

આળસ (Laziness)

આળસ એટલે થાક્યા પહેલા આરામ કરવાની આદત.


Laziness is nothing more than the habit of resting before you get tired

Tuesday, April 21, 2009

હિંમત ( Courage )

હિંમત એટલે ઉભાં થઈ ને બોલવું, અને હિંમત એટલે પણ બેસી જવું અને શાંત રહેવું.

Courage is what it takes to stand up and speaks,...Courage is also what it takes to sit down and listen

Saturday, April 18, 2009

હાર-જીત ( Win-Loose )

હારો ત્યારે જોશમાં રહો અને જીતો ત્યારે એક્દમ શાંત.

Be bold when you loose and be calm when you win.

Wednesday, April 15, 2009

વિશ્વાસ, વાયદો, સબંધ અને હ્રદય (Trust, Promise, Relation and Heart )

જીવનમાં ૪ વસ્તુ કદી ના તોડશો વિશ્વાસ, વાયદો, સબંધ અને હ્રદય. આ જ્યારે ટુટે છે ત્યારે અવાજ નથી આવતો પણ દર્દ બહુ થાય છે. -: ચાર્લસ

Never break four things in your life - Trust, Promise, Relation and Heart because when they break they do not make any noice but paina a lot. -: Charles

Monday, April 13, 2009

સાચો રસ્તો ( Right path )

દિવસમાં તમને કોઈ મુસીબત કે મુશ્કેલી ન નડે તો સમજજો કે તમે ખોટા રસ્તા પર છો. -: સ્વામિ વિવેકાનંદ

In a day when you don't come across a problems, you can be sure that you are travelling in a wrong path. -: Swami Vivekanand