Monday, June 16, 2008

દૂ:ખ અને સફળતા ( Pain and Success )

દરેક વ્યક્તિની સફળતા પાછળ દૂ:ખદ કથા હશે, અને દરેક દૂ:ખદ કથા પાછળ સફળ વ્યક્તિ હશે.

Every successful person has a painful history. Every painful story has a successful person.

Friday, June 13, 2008

જીત ( Winning )

જીતનો અર્થ માત્ર એ નથી કે તમે પહેલા આવ્યા; જીતનો અર્થ એ પણ છે કે તમે પહેલા કરતા સારુ કાર્ય કર્યુ. -: બોની બ્લેયર

Winning doesn't always mean you are first; winning means you're doing better than you've done before. -: Bonnie Blair

Monday, April 28, 2008

કારણ (Explain)

જો તમે જીતી જાવ તો કારણ આપશો નહી.
પણ જો હારી જાવ તો કારણ આપવા હાજર ન રહેશો.

If you win you need not explain.
but if you loose you should not be there to explain.
-: Hitler

Tuesday, March 25, 2008

ખરાબ સમય ( Adverse condition )

ખરાબ સમયમાં કેટલાક ટુટી જાય છે અને કેટલાક વીક્રમ તોડે છે. હું બીજી જમાતમાં રહેવાનુ પસંદ કરીશ.

In adverse condition some break and some break records. I want to be in second category.

Tuesday, February 5, 2008

પ્રેમ ( Love )

તમે કોઇ ને પ્રેમ કરતા હશો તો તમારી તાકાત વધશે.
તમને કોઇ પ્રેમ કરતુ હશે તો તમારી હીંમત વધશે.

Being deeply loved by someone gives you strength,
While loving someone deeply gives you courage.