Friday, September 28, 2007

પુર્ણતા (Perfection)

તમે કદી પુર્ણતો નહી બની શકો પણ પુર્ણતા પામવાના પ્રયાસમા તમે શ્રેષ્ઠ જરુર બનશો.

Perfection is not attainable,but if we chase perfection we can catch excellence.

Friday, September 21, 2007

શત્રુ (Enemy)

તમારે જો શત્રુ હોઇ તો અભિનંદન તમે સફળ છો અને તમે જીવનમાં કાઈ કામ કર્યુ છે.

If you have enemies congratulations you are successful and you have done some work in your life.

Friday, August 31, 2007

કામગરા (Useful)

જે કામગરા છે તેને આદર આપોઆપ મળે છે. જે નવરા અને નકામા છે તેઓ ગમે તે રીતે આદર મેળવવાનો પ્રયત્ન કરે છે જે જેથી તેમની નિર્બળતા છુપાવી શકાય.

Men who perform some useful task are not bothered if they are treatedas if they were useless, but men who do no useful work at all always think themselves very important and hide their incompetence behindtheir authority.

Friday, August 24, 2007

જ્ઞાનસંગ્રહ (Knowledge)

નકામી વસ્તુઓ નો ત્યાગ કરવો, એ સિધ્ધાંત જ્ઞાનસંગ્રહમાં પણ જરુરી છે.

Unwanted Items should be thrown away. This principle is valid for knowledge too.

Monday, August 13, 2007

લગ્ન (Marriage)

Keep your eyes open before marriage and half closed after marriage.

લગ્ન પહેલા તમારી આંખો ખુબ ઉઘાડી રાખજો અને પછી અરધી મીંચેલી.

Monday, August 6, 2007

સ્મિત ($mile)

Smile is the short cut to friendship
-: Atma


સ્મિત દોસ્તી માટેનો ટુકો રસ્તો છે.
-: આત્મા

તમે જે છો (What you are)

What you are, shouts so loudly that I can not hear what you are saying.

તમે જે છો તે એટલી બૂમો પાડીને કહે છે કે મને તમે શુ કહો છો તે સંભળાતુ નથી.

Monday, July 30, 2007

चुनौतिया (Challenge )

कोई इन्सान महान नही होता महान होती है चुनौतिया।

It is the challenge that make man a great man.

Tuesday, July 24, 2007

સુલક્ષણી નાર (Noble Lady)

સુલક્ષણી નાર પતિને તાબે થઈને પણ તેને વશ કરતી હોય છે.

Noble lady wins her husband by loosing to him.

Monday, July 23, 2007

કેરી અને સ્ત્રી (Mango and Woman)

એક સડેલી કેરી અને સંકુચીત માનસની સ્ત્રી બંને સરખા
એક કેરીનો આખો ટોપલો બગાડે
બીજી આખુ ઘર અને સંબંધો બગાડે

-: આત્મા

A rotten mango and narrow minded woman are equal
One spoils basket full of mangoess
Another spoils family and relationships
-: Atma