Thursday, May 28, 2009

ડર ( Fear )

ડરથી દૂર ભાગો તો એ વધશે. ડરનો સામનો કરો તો એ ભાગશે.

Avoid Fear, It Grows;Face Fear It Goes.

Wednesday, May 20, 2009

આળસ (Laziness)

આળસ એટલે થાક્યા પહેલા આરામ કરવાની આદત.


Laziness is nothing more than the habit of resting before you get tired

Tuesday, April 21, 2009

હિંમત ( Courage )

હિંમત એટલે ઉભાં થઈ ને બોલવું, અને હિંમત એટલે પણ બેસી જવું અને શાંત રહેવું.

Courage is what it takes to stand up and speaks,...Courage is also what it takes to sit down and listen

Saturday, April 18, 2009

હાર-જીત ( Win-Loose )

હારો ત્યારે જોશમાં રહો અને જીતો ત્યારે એક્દમ શાંત.

Be bold when you loose and be calm when you win.

Wednesday, April 15, 2009

વિશ્વાસ, વાયદો, સબંધ અને હ્રદય (Trust, Promise, Relation and Heart )

જીવનમાં ૪ વસ્તુ કદી ના તોડશો વિશ્વાસ, વાયદો, સબંધ અને હ્રદય. આ જ્યારે ટુટે છે ત્યારે અવાજ નથી આવતો પણ દર્દ બહુ થાય છે. -: ચાર્લસ

Never break four things in your life - Trust, Promise, Relation and Heart because when they break they do not make any noice but paina a lot. -: Charles

Monday, April 13, 2009

સાચો રસ્તો ( Right path )

દિવસમાં તમને કોઈ મુસીબત કે મુશ્કેલી ન નડે તો સમજજો કે તમે ખોટા રસ્તા પર છો. -: સ્વામિ વિવેકાનંદ

In a day when you don't come across a problems, you can be sure that you are travelling in a wrong path. -: Swami Vivekanand

Monday, June 16, 2008

દૂ:ખ અને સફળતા ( Pain and Success )

દરેક વ્યક્તિની સફળતા પાછળ દૂ:ખદ કથા હશે, અને દરેક દૂ:ખદ કથા પાછળ સફળ વ્યક્તિ હશે.

Every successful person has a painful history. Every painful story has a successful person.

Friday, June 13, 2008

જીત ( Winning )

જીતનો અર્થ માત્ર એ નથી કે તમે પહેલા આવ્યા; જીતનો અર્થ એ પણ છે કે તમે પહેલા કરતા સારુ કાર્ય કર્યુ. -: બોની બ્લેયર

Winning doesn't always mean you are first; winning means you're doing better than you've done before. -: Bonnie Blair

Monday, April 28, 2008

કારણ (Explain)

જો તમે જીતી જાવ તો કારણ આપશો નહી.
પણ જો હારી જાવ તો કારણ આપવા હાજર ન રહેશો.

If you win you need not explain.
but if you loose you should not be there to explain.
-: Hitler

Tuesday, March 25, 2008

ખરાબ સમય ( Adverse condition )

ખરાબ સમયમાં કેટલાક ટુટી જાય છે અને કેટલાક વીક્રમ તોડે છે. હું બીજી જમાતમાં રહેવાનુ પસંદ કરીશ.

In adverse condition some break and some break records. I want to be in second category.