Tuesday, October 9, 2007

શું છીએ? ( What we are?)

આપણે શું છીએ અને આપણે શું બનીએ છીએ તેનો આધાર આપણને કોણ ચાહે છે તેની પર છે.

What we are and what we become depends on who loves us.

Thursday, October 4, 2007

જીવન (Life)

મોટી વાત તમારા જીવનમાં વરસો ઉમેરવાની નહિ.
પણ તમારા વરસોમાં જીવન ઉમેરવાની છે.

The big thing is not about adding years to your life
but adding life to your years.