Friday, August 31, 2007

કામગરા (Useful)

જે કામગરા છે તેને આદર આપોઆપ મળે છે. જે નવરા અને નકામા છે તેઓ ગમે તે રીતે આદર મેળવવાનો પ્રયત્ન કરે છે જે જેથી તેમની નિર્બળતા છુપાવી શકાય.

Men who perform some useful task are not bothered if they are treatedas if they were useless, but men who do no useful work at all always think themselves very important and hide their incompetence behindtheir authority.

Friday, August 24, 2007

જ્ઞાનસંગ્રહ (Knowledge)

નકામી વસ્તુઓ નો ત્યાગ કરવો, એ સિધ્ધાંત જ્ઞાનસંગ્રહમાં પણ જરુરી છે.

Unwanted Items should be thrown away. This principle is valid for knowledge too.

Monday, August 13, 2007

લગ્ન (Marriage)

Keep your eyes open before marriage and half closed after marriage.

લગ્ન પહેલા તમારી આંખો ખુબ ઉઘાડી રાખજો અને પછી અરધી મીંચેલી.

Monday, August 6, 2007

સ્મિત ($mile)

Smile is the short cut to friendship
-: Atma


સ્મિત દોસ્તી માટેનો ટુકો રસ્તો છે.
-: આત્મા

તમે જે છો (What you are)

What you are, shouts so loudly that I can not hear what you are saying.

તમે જે છો તે એટલી બૂમો પાડીને કહે છે કે મને તમે શુ કહો છો તે સંભળાતુ નથી.